મહુવા ના કોળી સમાજ ના ગરીબ ખેડુતોને ગુજરાત ની ભાજપ સરકાર દ્વારા પોલીસ તંત્ર નો ગેર ઉપયોગ કરી ને ઢોર માર મારવામાં આવ્યો છે તે ને લઇ ને પાલીતાણા કલ હમારા યુવા સંગઠન દ્રારા પાલીતાણા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ જેલ મા પુરેલા ગરીબ ખેડુત લોકો ને જેલ માથી મુક્ત કરવામાં આવે અને તમામ લોકો ઉપર ના કેસ પાછા ખેંચવા મા આવે અને એ ઘટના ને લઇ ને તમામ જવાદાર પોલીસ અધીકારી ઓ ની વિરુદ્ધ તાત્કાલિક ધોરણે પગલાં લેવા મા આવે તેવી માંગ કરવામાં આવી.
No comments:
Post a Comment