Friday, 4 January 2019

કુંવરજીભાઈ બાવળીયાને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી ચર્ચા

કુંવરજીભાઈ બાવળીયાને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી ચર્ચા



જસદણ પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ફૂવાજીભાઈ બાવળીય ની દિલ્હી મુક્ક્ત બાદ નરેન્દ્ર મોદીએ ફૂવાજીભાઈ બાવળિયા સાથે નો ફોટો Twitter દ્વારા મૂકી અભિનંદ  પાઠવ્યા.

તાજેતરમાં પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ 31 ડિસેમ્બર કુંવરજીભાઈ બાવળીયાને દિલ્હી થી તેડું આવ્યું હતું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની અગત્યની મુલાકાત થઈ હતી ત્યાર પછી ગુજરાતનારાજકીય વાતાવરણ માં નવો વળાંક પકડ્યો છે.


આગામી 2019 ની લોકસભા ચૂંટણીમાં કોળી સમાજ ના વોટ બેન્ક પર નજર રાખી કુંવરજીભાઈ બાવળીયા ને નાયબ મુખ્યમંત્રી બનવાની શક્યતા તેવા મેસેજ સોશિયા મીડિયામાં વાયરલ થયા છે.


આ કેટલું સત્ય લાગે છે તમને ? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સ માં લખો.

No comments:

Post a Comment