Friday, 11 January 2019

કોળી સમાજ ના આગેવાનો અને નવાગામ સરપંચ દ્વારા કલેકટર અને મામલતદાર રજુવાત - જો નિર્ણય નહીં આવે તો ગાંધી ચીંધ્ય માર્ગે આંદોલન કરવાની ચીમકી

ભાવનગર તાલુકાના નવાગામને અલગ ગ્રામ પંચાયતનો દરજો મળ્યા બાદ પણ મહેસૂલ રેવેન્યુ અને અન્ય સહકારી વહીવટી વિભાગથી અલગ નથી કરવામાં આવ્યા તે અંગે રજુવાત કરવામાં આવી 


નવાગામ સરપંચ અને સમગ્ર કોળી સમાજ ના આગેવાનો દ્વારા નવાગામ (ચીરોડા)  ભાવનગર. 2 વર્ષ પહેલાં કરદેજ જુથ પંચાયત માથી અલગ ગ્રામપંચાયત તો બની ગયા પછી વહીવટી મહેસુલ, તેમજ રેવન્યુ, અન્ય સરકારી વહીવટી વિભાગ માંથી અલગ નહીં કરતા અનેકવાર રજુઆતો કરવાં છતાં નિર્ણય નહીં આવતા કલેકટર અને મામલતદાર ને આવેદનપત્ર પાઠવી જો ચોક્કસ સમય મર્યાદામાં અમારી સદર રજૂઆત નો કોઈ ન્યાય નિર્ણય નહીં નહીં કરવામાં આવે તો અમારે ના છૂટકે લોક શાહી ઢબે  મહાત્મા ગાંધીએ ચીંધેલા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેની જવાબદારી તંત્રની રહેશે. તેવી નોંધ લેવા વિનંતી છે. સાથે રજુવાત કરેલ


હાજર આગેવાનો 

મુકેશભાઈ રાઠોડ (ABKS ભાવનગર શહેર પ્રમુખ),બળદેવભાઈ સોલંકી,પરેશભાઈ મેર (નવાગામ સરપંચ), હિરેનભાઈ વાઘેલા, હરેશેભાઈ મેર,જયેશભાઈ બારૈયા, સુરેશભાઈ ચૌહાણ, તેમજ નવાગામના વડીલો, યુવાનો તેમજ કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. 


No comments:

Post a Comment