ગુજરાતમાં કોળી સમાજના હીસાબે સરકાર બને છે તો કેમ રાજકીય શેત્રે કોળી સમાજ ને અન્યાય કરવામાં આવે છે?
મહારાષ્ટ્ર ની એક જાહેર સભા માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું ગુજરાત માં કોળી સમાજની ખુબ મોટી વસ્તિ છે અને કોળી સમાજના કારણેજ ગુજરાત માં ભાજપની સરકાર દર વખતે બને છે.તો હવે જોવાનું એ છે કે કોળી સમાજ રાજકીય રીતે કેટલા જાગૃત છે